સશસ્ત્ર સેના ધ્વજ દિવસ Armed Forces Flag Day
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
→ દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ (Armed Forces Flag Day) ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : ભારતીય સશસ્ત્ર દળના જવાનો, પૂર્વ સૈનિકો અને શહીદ થયેલા જવાનો અને તેમના પરિવારના કલ્યાણ માટે ભંડોળ એકત્રિત કરી સહાય અર્પિત કરવાનો છે.
→ આ દિવસ વર્ષ 1949થી દર વર્ષે ભારતભરમાં મનાવવામાં આવે છે.
→ આ દિવસે ત્રણેય સેનાઓ (થલ સેના, વાયુ સેના અને નૌસેના) દ્વારા વિભિન્ન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.
→ શરુઆતમા આ દિવસ ધ્વજ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો પરંતુ વર્ષ 1993થી સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ 15 જાન્યુઆરી : ભારતીય થલસેના દિવસ (Indian Army Day)
→ 1 ફેબ્રુઆરી : ભારતીય તટરક્ષક દિવસ (Indian Coast Guard Day)
→ 8 ઓક્ટોબર : ભારતીય વાયુસેના દિવસ (Indian Airforce Day)
→ 4 ડિસેમ્બર : ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day)
0 Comments