→ 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→ થીમ 2024 : Working Together to Ensure No Country is Left behind.
→ ઉદ્દેશ્ય : હવાઈ પરિવહનની સલામતી અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું તથા હવાઈ પરિવહનમાં આંતરરાષ્ટ્રીય હવાઇ ઉડ્ડયન સંગઠનની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે.
→ સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 1996માં ICAO પહેલ મુજબ અને કેનેડા સરકારની સહાય દ્વારા 7 ડિસેમ્બરને 'આંતરરાષ્ટ્રીય નાગરીક ઉડ્ડયન દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. Y
→ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) એ સંયુકત રાષ્ટ્રનો એક ભાગ છે જે ઉડ્ડયન સલામતી માટેના આંતરરાષ્ટ્રીય ઘોરણોને વિકસાવવા માટે જવાબદાર છે.
→ ICAO નું પૂરું નામ : 'International Civil Aviation Organization'છે.
0 Comments