→ દર વર્ષે 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ (International Anti Corruption Day)ઉજવવામાં આવે છે.
→ Theme -2024: "Uniting with Youth Against Corruption: Shaping Tomorrow's Integrity."
→ ઉદ્દેશ્ય : ભ્રષ્ટાચાર અટકાવવા અને ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ લાવવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની સામાન્ય સભા દ્વારા 31 ઓક્ટોબર, 2003ના રોજ 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ તરીકે જાહેર કર્યો હતો.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય નાબૂદી દિવસની 20મી વર્ષગાંઠ નિમિત્તે UNCAC at 20 : Uniting the World Against Corruption નામની ચળવળ ચલાવાવમાં આવી રહી છે.
→ ભારત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા વિવિધ યોજના અને નિર્ણયો લેવામાં આવ્યા છે.
→ હાલમાં 30 ઓકટોબરથી 5 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સર્તકતા જાગૃત સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. જેની થીમ Say No to Corruption, Commit to the Nation હતી.
→ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજયકક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ની સ્થાપના કરવામાં આવી છે.
0 Comments