→ દર વર્ષે 10 નવેમ્બરના રોજ શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
→ સમાજ અને વિશ્વમાં વિજ્ઞાનના અભૂતપૂર્વ યોગદાન અને ભૂમિકાને મહત્વ આપવાનો છે તેમજ શાંતિપૂર્ણ અને સતત ટકાઉ વિકાસ માટે વિજ્ઞાનની ભૂમિકા અંગે જાગરૂકતા વધારવાનો છે.
→ વર્ષ 2001માં યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજયુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) દ્વારા આ દિવસ ઉજવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
→ સૌ પ્રથમ વખત 10 નવેમ્બર, 2002ના રોજ આ દિવસ ઉજવામાં આવ્યો હતો.
→ આ દિવસ સમાજમાં વિજ્ઞાનનું મહત્વ અને ઊભરતા વૈજ્ઞાનિક મુદ્દાઓની ચર્ચામાં વ્યાપક પ્રમાણમાં સમાજના લોકોને જોડવામાં મદદ કરે છે.
→ 28 ફેબ્રુઆરી, 1928ના રોજ ડો. ચંદ્રશેખર વેંકટ રામન (સી. વી. રામન) દ્વારા શોધવામાં આવેલ રામન અસર (Raman Effect)ની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Theme
2024
→ Why Science Matters: Engaging Minds and Empowering Futures
0 Comments
Any suggestions, Please comment Below 👇