વિશ્વ હેલ્લો દિવસ (World Hello Day)
વિશ્વ હેલ્લો દિવસ (World Hello Day)
→ દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ હેલ્લો દિવસ (World Hello Day) ઉજવવામાંઆવે છે.
→ વર્ષ 1973માં ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો અંત આવ્યો હતો.
→ વર્ષ 1973માં પહેલી વાર 21 નવેમ્બરે વિશ્વ હેલ્લો દિવસની શરૂઆત થઈ હતી.
→ એ પછી સૌપ્રથમવાર હેલ્લો શબ્દનો ઉપયોગ થયો હતો.
વિવિધ ભાષામાં હેલ્લો
→ હિન્દી : Namaste
→ ફ્રેંચ : Bonjour
→ જાપાનીઝ : Ohayo
→ સ્પેનિશ : Hola
→ પોર્ટુગીઝ : Ola
→ ઇટાલી : Ciao
→ તુર્કી : Merhaba
→ મેન્ડેરિન : Ni Hau
→ પ્રાચીન જર્મન ભાષામાં હોલા નામનો એક શબ્દ છે. હોલા એટલે નમસ્કાર કે પ્રણામ કરવાની એક રીત. અંગ્રેજોએ એમાં સુધારો કરીને 'હાલો' કે 'હોલો' કરી દીધો હતો.
0 Comments
Any suggestions, Please comment Below 👇