ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર ફોર્મ સાથે જોડવાના આધારો
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC)
- ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર (SEBC)
- આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
- શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
- માજી સૈનિકનું પ્રમાણપત્ર (EX.SL)
- એચ.એસ.સી.ની માર્કશીટ
- એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
- TET-1 ની માર્કશીટ
- સ્નાતકની માર્કશીટ
- સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
- સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
- પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ
- પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
- એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.El.Ed)
- જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
- નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
- વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- વિધવા મહિલા ઉમેદવારે પુન લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામુ
- અન્ય
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર ફોર્મ સાથે જોડવાના આધારો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC,ST.SEBC)
- ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર (SEBC)
- આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
- શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
- માજી સૈનિકનું પ્રમાણપત્ર (Ex.SL)
- એચ.એસ.સી.ની માર્કશીટ
- એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
- TET-1 ની માર્કશીટ
- સ્નાતકની માર્કશીટ
- સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
- સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
- બી.એડ/પી.ટી.સી./D.ELED ની માર્કશીટ
- બી.એડ/પી.ટી.સી./D.EL.ED નું ટ્રાયલ સર્ટીફીકેટ
- અનુસ્નાતકની માર્કશીટ
- અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
- અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
- એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.EL.Ed.)
- જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
- નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
- વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- વિધવા મહિલા ઉમેદવારે પુન લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું
- અન્ય
Click
Click More Information
0 Comments