રાવજી પટેલ | Ravaji Patel
રાવજી પટેલ
રાવજી પટેલ
→ જન્મ : 15 નવેમ્બર, 1939 (ખેડા)
→ પૂરું નામ : રાવજી છોટાલાલ પટેલ
→ અવસાન : 10 ઓગષ્ટ, 1968ના (અમદાવાદ),
→ આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર રાવજી પટેલનો જન્મ ના રોજ ખેડા જિલ્લાના વલ્લવપુરામાં થયો હતો.
→ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યુ હતું અને આર્ટ્સ કોલેજમાં માત્ર બે વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.
→ તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગુજરાત વિધાપીઠના પુસ્તકાલયમાં અને 'કુમાર' કાર્યાલયમાં નોકરી કરી હતી.
→ રાવજી પટેલે ગુજરાત સમાયાર અને સંદેશ જેવા વર્તમાનપત્રોમાં નોકરી કરી હતી.
→ તેમને વર્ષ 1967માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક આપવામાં આવ્યો હતો.
→ ગુજરાતી ફિલ્મ કાથીનો દિકરોમાં તેમનું ગીત ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'નો સમાવેશ થયેલ છે.
સાહિત્ય સર્જન
→ નવલકથા : અશ્રુઘર, ઝંઝા, વૃત્તિ
→ કાવ્યસંગ્રહ : અંગત (મરણોત્તર)
→ મહત્વના કાવ્યો : વડનગરનો છાઠો, સ્વ. હુંથીલાલની યાદમાં કાવ્યો સંબંધ, આભાસી મૃત્યુનું ગીત
→ વાર્તાસંગ્રહ : વૃત્તિ અને વાર્તા
→ નાટક : રાખ પણ બોલે છે
→ ઊર્મિકાવ્ય : એક બપોરે
પંક્તિઓ
→ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મારી વેલ થંગારો વીરા, થગને સંકોરો
→ અમે અજાણ્યા કયાં લગી રે શું, કહો તમારા ઘરમાં?
→ એકાંતમાં પણ ભીડ આ કો'ક ચીડી છોકરી દવા ગુજને ઘસાતી જાય
0 Comments