→ ભારતમાં દર વર્ષે 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ વર્ષ 1966થી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે.
→ દેશમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરવાનો, નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે જાગૃતિ લાવવાનો તેમજ દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
Theme
2024 Changing Nature Of Press
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(PCI) વિશે
→ ભારતમાં પ્રેસ સ્વતંત્રતા જાળવવા તથા સમાચાર એજન્સીઓ માટે ચોક્કસ ધોરણો નિર્ધારિત કરવાના હેતુથી વર્ષ 1979માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અર્ધ- ન્યાયિક સ્વાયત્ત સંસ્થા તરીકે પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવી.
→ વર્ષ 1966માં જસ્ટિસ જેઆર મુધોલકરની અધ્યક્ષતા હેઠળના પ્રથમ પ્રેસ કમિશનની ભલામણોના આધારે ધ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. જેની સ્થાપના ભારતીય પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1965 હેઠળ કરવામાં આવી હતી. જેને કટોકટી દરમિયાન નાબૂદ કરવામાં આવી હતી.
→ પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોય છે.
→ યુનેસ્કો દ્વારા દર વર્ષે 3 મે ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press AD FOUNDATIO Freedom Day) ઉજવવામાં આવે છે.
→ જેની વર્ષ-2023ની થીમ Shaping a Future of Rights: Freedom of expression as a driver for all other human Right
0 Comments
Any suggestions, Please comment Below 👇