આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ
આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ
→ દર વર્ષે 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN) દ્વારા વર્ષ 1996 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ લોકોમાં લઘુમતીઓ પ્રત્યે નફરત અને ભેદભાવ પર પ્રતિબંધ મુકવાનો તેમજ શૈક્ષણિક જાગૃતતા લાવવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1995માં ગાંધીજીના જન્મને 125 વર્ષ પૂરાં થયા હોવાથી આ વર્ષને સહિષ્ણુતા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.
→ સહિષ્ણુતા એક સમાજ બનાવે છે. જેમાં લોકો મૂલ્યવાન અને આદર અનુભવે છે.
→ સહિષ્ણુતા અને અહિંસાના પ્રોત્સાહન તથા પ્રચાર-પ્રસાર માટે યુનેસ્કો દ્વારા મદનજીત સિંહ એવોર્ડ આપવામાં આવે છે.
0 Comments