કોર્ણાક નૃત્ય મહોત્સવ | Kornak Nrutya Mahotsav
કોર્ણાક નૃત્ય મહોત્સવ
કોર્ણાક નૃત્ય મહોત્સવ
→ કોર્ણાક મંદિરના પરિસરમાં ઉજવાતો કોર્ણાક નૃત્ય મહોત્સવ ભારતના મોટા નૃત્ય મહોત્સવમાનો એક મહોત્સવ છે.
→ કોર્ણાક નૃત્ય મહોત્સવનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે.
→ આ મહોત્સવમાં ભારતીય શાસ્ત્રીય મહોત્સવની પ્રસ્તુતિ કરવામાં આવે છે.
→ આ મહોત્સવને જોવા દેશ-વિદેશમાંથી લોકો આવે છે.
0 Comments