મોઢેરા નૃત્ય મહોત્સવ | Modhera Nrutya Mahotsav
મોઢેરા નૃત્ય મહોત્સવ
મોઢેરા નૃત્ય મહોત્સવ
→ ગુજરાતના મેહસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિરમાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે થાય છે.
→ આ નૃત્ય મહોત્સવનું આયોજન ગુજરાત પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
0 Comments