→ તેમણે વર્ષ 1943-44માં ગુજરાત તરફથી ફર્સ્ટ-કલાસ ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
→ તેમણે વર્ષ 1955માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરાંચી ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં કરિયરની શરૂઆત કરી હતી.
→ તેમણે વર્ષ 1959-60માં કાનપુર ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ ઝડપી હતી, જેમાં એક ઇનિંગ્સમાં માત્ર 69 રન આપીને 9 વિકેટ ઝડપી હતી, આ તે સમયની ભારતની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ ફિંગર હતી. આ રેકોર્ડ લગભગ 40 વર્ષ પછી અનિલ કુંબલેએ તોડયો હતો.
→ તેઓ તેમની કારકિર્દી દરમિયાન કુલ 63 ફર્સ્ટ ક્લાસ અને 7 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેય રમ્યા હતા.
→ તેઓ વર્ષ 1960માં વિજય હજારે સાથે પવદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થનાર ભારતના પ્રથમ ક્રિકેટર હતા.
0 Comments
Any suggestions, Please comment Below 👇