→ જન્મ : 9 જાન્યુઆરી, 1922(પંજાબના રાયપુર(હાલ પાકિસ્તાન))
→ અવસાન : 9 નવેમ્બર, 2011 (અમેરિકા)
→ જનીન વૈજ્ઞાનિક અને નોબલ પારિતોષિક
→ તેમણે માર્શલ રીનરેનબર્ગ સાથે D.N.A અને R.N.A પદ્ધતિઓની શોધ કરી હતી.
→ તેમણે સૌપ્રથમ પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિઓટાઇડનું પ્રદર્શન કર્યું હતું. આ ન્યુક્લિઓટાઇડ સાદા રસાયણોમાંથી બનાવ્યા હતા અને તેને અમુક ક્રમમાં ગોઠવવાની પદ્ધતિ વિકસાવી હતી.
→ આ પ્રયોગ માટે તેમને રોબર્ટ હોલી અને માર્શલ રીનરેનબર્ગ સાથે સંયુક્ત રીતે વર્ષ 1968માં ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રોનો નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.
→ તેમણે કરેલી જિનેટિક કોડ (કૃત્રિમ જનીન)ની શોધથી તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત થયા હતા.
પુરસ્કાર
→ વર્ષ 1968 : ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પારિતોષિક
→ વર્ષ 1968 : આલ્બર્ટ લેસ્કર રીસર્ચ એવોર્ડ
→ વર્ષ 1968 : લુઇસા ગ્રોસ હોર્વિટ્ઝ પુરસ્કાર(કોલંબિયા યુનિવર્સિટી દ્વારા)
→ વર્ષ 1969 : પદ્મ વિભૂષણ
→ વર્ષ 1987: નેશનલ મેડલ ઓફ સાયન્સ (અમેરિકા દ્વારા)
→ તેમણે મુલતાનની સરકારી હાઇસ્કુલમાંથી પોતાનું મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.
→ લાહોર કોલેજ ખાતેથી તેમણે રસાયણશાસ્ત્રના વિષય સાથે B.Sc તથા M.Sc ની ડિગ્રી મેળવી હતી.
→ વર્ષ 1952માં તેમણે બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય કર્યુ હતું.
→ વર્ષ 1970ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
→ વિસ્કોંસિન મેડિસિન યુનિવર્સિટી, ભારત સરકાર અને ઇન્ડો-યુ.એસ. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમે સંયુક્ત રીતે વર્ષ 2007માં ખુરાના પ્રોગ્રામ શરૂ કર્યો કયા હતો.
0 Comments