ધોરાજીનો કિલ્લો (દરબારગઢ)
ધોરાજીનો કિલ્લો (દરબારગઢ)
→ સ્થાન : આ કિલ્લો રાજકોટના ધોરાજી ખાતે આવેલો છે.
→ નિર્માણ : ઈ.સ.1755
→ ધોરાજીનો દરબારગઢ ભૂતપૂર્વ ગોંડલ રાજવી કુંભાજીએ બંધાવ્યો હતો.
સ્થાપત્યની દ્રષ્ટિએ
→ આ કિલ્લાનું સ્થાપત્ય ગોંડલના નવલખા મહેલ જેવું છે.
→ આ કિલ્લામાં ચાર મુખ્ય પ્રવેશદ્વાર (દરવાજા) અને ત્રણ નાનાં પ્રવેશદ્વાર છે.
→ નાના પ્રવેશદ્વાર 'બારી'ના નામે ઓળખાય છે.
→ ત્રણ નાનાં પ્રવેશદ્વાર : દરબારી બારી, ભીમજી બારી, સતી બારી
→ ચાર મુખ્ય પ્રવેશદ્વાર
→
- ઉત્તર - હાલાર દરવાજો
- પશ્ચિમ - કાઠિયાવાડી દરવાજો
- પૂર્વ - પોરબંદર દરવાજો
- દક્ષિણ – જૂનાગઢનો દરવાજો
0 Comments
Any suggestions, Please comment Below 👇