ભારતના પ્રથમ મહિલા વકીલ : કોર્નેલિયા સોરાબજી
ભારતના પ્રથમ મહિલા વકીલ : કોર્નેલિયા સોરાબજી
→ જન્મ : 15 નવેમ્બર, 1866 (નાસિક, મહારાષ્ટ્ર)
→ પૂરું નામ : કોર્નેલિયા સોરાબજી
→ અવસાન : 6 જુલાઇ, 1954 (લંંડન)
→ ભારતના પ્રથમ મહિલા વકીલ કોર્નેલિયા સોરાબજી
→ તેઓ બ્રિટિશ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
→
→ તેઓ વર્ષ 1892માં બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની પદવી હાંસલ કરનાર પ્રથમ મહિલા હતા.
→ તેઓ બ્રિટનમાં વકલત કરનાર પણ પ્રથમ મહિલા હતા.
→ તેમના સન્માનમાં વર્ષ 2012માં લંડન હાઇકોર્ટના પરિસરમાં તેમની બ્રોન્ઝની મૂર્તિ મૂકવામાં આવી છે.
→ તેમણે વકીલાતની સાથે સમાજસેવાના ઉત્કૃષ્ટ કાર્યો કર્યા હતાં.
→ તેમણે મહિલા સશક્તિક્ત, વિધવા પુનઃવિવાહ, બાળલગ્ન અને સતીપ્રથા વિરુદ્ધ કાયદા ઘડવાનું કાર્ય કર્યુ હતું.
→ તેમણે 'ઇન્ડિયા કોલિંગ : ધ મેમોરિઝ ઓફ કોર્નેલિયા સોરાબજી' (1934) તથા 'ઇન્ડિયા રિકોલ્ડ'(1936) નામે પોતાની આત્મકથા લખી હતી.
ભારતના પ્રથમ મહિલા
હોદ્દો | નામ |
ડોક્ટર | આનંદી ગોપાલ જોષી |
IAS | અન્ના રાજમ મલ્હોત્રા |
IPS | કિરણ બેદી |
રાષ્ટ્રપતિ | પ્રતિભા પાટિલ |
વડા પ્રધાન | ઇન્દિરા ગાંધી |
મુખ્યમંત્રી (ઉત્તરપ્રદેશ) | સુચેતા કૃપલાણી |
શિક્ષક | સાવિત્રીબાઇ ફુલે |
ફોટોગ્રાફર | હોમાઈ વ્યારાવાલા |
0 Comments
Any suggestions, Please comment Below 👇