અનળગઢ કિલ્લો | Analgarh Fort
અનળગઢ કિલ્લો
અનળગઢ કિલ્લો
→ સ્થાન : આ કિલ્લો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનળગઢ ગામ પાસે આવેલો છે.
→ નિર્માણ : આ કિલ્લાનું બાંધકામ વિ.સ.1842માં પૂર્ણ થયું હતું.
વિશેષતા
→ અનલ એટલે અગ્નિથી પણ ન બળી શકે તેવો ગઢ એટલે અનળગઢ.
→ આ જૂના ઐતિહાસિક કિલ્લાનું મહત્ત્વ ઘણું છે.
→ આ કિલ્લો ડુંગર ઉપર આવેલો છે.
→ અહી ચાર્જેબલ ટીંબો આવેલ છે, જ્યાં બેસતા શરીરનાં તત્ત્વોમાં ઊર્જા ચાર્જ થતી હોય તેમ લાગે છે.
0 Comments