Ad Code

વિશ્વ માનાંક દિવસ (World Standerd Day)

વિશ્વ માનાંક દિવસ (World Standerd Day)
વિશ્વ માનાંક દિવસ (World Standerd Day)

→ દર વર્ષે 14 ઓકટોબરને વિશ્વ માનાંક દિવસ (World Standerd Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ Theme 2024 : Shared Vision for a Better World

→ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકો, ઉધોગો અને નિયમનકારોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં માનાંકીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.

→ આ દિવસ શરૂઆત વર્ષ 1970થી કરવામાં હતી.

→ આ દિવસ ISO (International Organization for Standardization), IEC (International Electrotechnical Commission) અને ITU (International Telecommunication Union) દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવે છે.

→ માનાંકીકરણ (Standardization) મૂળભૂત રીતે તકનીકી ધોરણોના વિકાસ અને અમલીકરણની પદ્ધતિ છે.

→ વિશ્વભરમાં 170 દેશોની 1 મિલિયનથી વધુ કંપનીઓ અને સંસ્થાઓ ISO 9001 દ્વારા પ્રમાણિત છે.

→ ISO સંસ્થામાં 162 દેશોનો સમાવેશ થાય છે અને અત્યાર સુધીમાં ISO દ્વારા લગભગ 21,584 કરતા વધુ આંતરરાષ્ટ્રીય માનકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

→ BIS (Bureau of Indian Standards) ભારતમાં માનાંકીકરણ (એક દેશ એક SHAD FOU AD માનક) ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. તેનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલ છે અને તે ગ્રાહક બાબતો, ખાધ અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.

→ ભારતીય માનાંક બ્યુરો અધિનિયમ, 1986 દ્વારા ભારતીય માનાંક બ્યુરો (BIS)ની સ્થાપના કરવામાં આવી હતી.

→ BIS માનાંક (ધોરણ), પ્રમાણપત્ર અને પરિક્ષણનું કાર્ય જ કરે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments