• SARTHI - સોલર આસિસ્ટેડ રીફર ટ્રાન્સપોર્ટેશન વિથ હાઈબ્રિડ કંટ્રોલ્સ એન્ડ ઇન્ટેલિજન્સ
• નાશવંત ખોરાકના પરિવહનમાં લણણી પછીના નુકસાનને પહોંચી વળવા માટેનું સૌર-સંચાલિત એર-હેન્ડલિંગ યુનિટ.
• NIFTEM-K(નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટર- પ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ, કુંડલી) દ્વારા SARTHI સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી.
• IoT અને રીઅલ-ટાઈમ મોનિટરિંગને એકીકૃત કરીને, SARTHI તાપમાન, ભેજ અને ગેસના સ્તર માટે સેન્સરનો ઉપયોગ કરીને ફળો અને શાકભાજી માટે શ્રેષ્ઠ સંગ્રહની સ્થિતિ સુનિશ્ચિત કરે છે.
0 Comments