આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 22 ઓક્ટોબરના રોજ 'આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવે છે.
તેને 'International Stuttering Awarness Day' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બોલવામાં ખચકાટ અનુભવતા લોકો અથવા તો તોતડુ બોલતા લોકો અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
વર્ષ 1998થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
0 Comments
Any suggestions, Please comment Below 👇