Ad Code

ભારત-તિબેટ બોર્ડર પોલીસ દિવસ Indo-Tibet Border Police Day

ભારત-તિબેટ બોર્ડર પોલીસ
ભારત-તિબેટ બોર્ડર પોલીસ

→ દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ભારત-તિબેટ બોર્ડર પોલીસ દિવસ ઊજવવામાં આવે છે.

→ ભારત-તિબેટ બોર્ડર પોલીસ દળ (ITBPF) ભારતના પાંચ કેન્દ્રીય પોલીસ સશસ્ત્ર દળમાનું એક છે.

→ ભારત-ચીન યુદ્ધના પગલે 24 ઓક્ટોબર, 1962ના રોજ CRPF એક્ટ હેઠળ આ દળની સ્થાપના કરવામાં આવી હતી. તે કેન્દ્રીય શસ્ત્રીય પોલીસ દળ (CAPF)ની પેટા એજન્સી છે.


ITBP વિશે

→ તે ભારત સરકારના ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે તેનું મુખ્યમથક દિલ્હી ખાતે આવેલું છે.

→ આ દળ હિમાલયની સુરક્ષા, નક્સલી પ્રવૃત્તિ વિરોધ ઓપરેશન, માનસરોવર યાત્રા તથા અમરનાથ યાત્રા અને આપત્તિ વ્યવસ્થાપન વગેરે જેવી ફરજો નિભાવે છે.

ITBPFનું ધ્યેયસૂત્ર શૌર્ય-દ્રઢતા-કર્મનિષ્ઠા છે

→ તેના હાલના ડાયરેક્ટર જનરલ તરીકે રાહુલ રસગોત્રા કાર્યરત છે.

27 જુલાઈ કેન્દ્રીય અનામત પોલીસ દળ દિવસ (Central Reserve Police Force Day-CRPF)
21 ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day)
1 ડિસેમ્બર સીમા સુરક્ષા દળનો સ્થાપના દિવસ (Border Security Forces Raising Day)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments