Ad Code

મણી મંદિર , મણી મહેલ

મણી મંદિર

મણી મંદિર

→ અન્ય નામ : વાધ મંદિર, મણી મહેલ

→ મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Willingdon Secretariatના નામે પણ ઓળખાય છે.

→ મોરબીના તત્કાલીન રાજવી શ્રી વાઘજી જાડેજા (ઠાકોર સાહેબ)ના પ્રિયતમા શ્રી મણિબા 1903માં અવસાન પામ્યાં પછી શંકરલાલ શાસ્ત્રીની સલાહથી મણિબાની સ્મૃતિમાં મણિ મંદિર નામની ભવ્ય ઇમારત બંધાવી હતી.

→ આ મહેલનું બાંધકામ 1930માં શરૂ કરવામાં આવ્યું હતું જે 26 વર્ષે પૂર્ણ થયું હતું, આશરે 13થી 17 વર્ષ સુધી આ કામ ચાલ્યું હતું, જે સ્થાપત્યનું એક અજોડ નજરાણું છે.

→ આ નિર્માણ પાછળ તે જમાનામાં લગભગ 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

→ મણિ મંદિરને ગુજરાતનો તાજમહલ કહેવામાં આવે છે અને વાઘજી જાડેજા (ઠાકોર સાહેબ)ને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવામાં આવે છે.

→ રાજ્ય સરકારે મણિ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજવી પરિવારના આ ભવ્ય વારસાને મ્યુઝિયમ તરીકે વિકસાવવા સોંપેલું છે.

→ મણિ મંદિર રાજસ્થાનની આર્કિટેકચરલ શૈલીનું પ્રદર્શન કરે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments