Ad Code

Responsive Advertisement

World Tourism Day | વિશ્વ પ્રવાસન દિવસ

વિશ્વ પ્રવાસન દિવસ
વિશ્વ પ્રવાસન દિવસ

→ વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યટનના મહત્વ અને તેના યોગદાનની સમજને પ્રતિબિંબિત કરે છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

→ વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત 1980માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO- United Naions World Tourism Organization) દ્વારા કરવામાં આવી હતી.

→ સંસ્થાએ 27મી સપ્ટેમ્બરે પર્યટન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેની પાછળ એક મહત્વનું કારણ પણ છે. વિશ્વ પ્રવાસન સંગઠનની સ્થાપના 27 સપ્ટેમ્બર 1970ના રોજ કરવામાં આવી હતી.

→ સંસ્થાની સ્થાપના પરિષદની 10મી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી શરૂ થઈ હતી.

→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાનો અને તેને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સમજણના માધ્યમ તરીકે રજૂ કરવાનો છે.

→ વિશ્વ પ્રવાસન દિવસ 2024 ની થીમ “પર્યટન અને શાંતિ” છે.


→ વર્ષ ૨૦૨૩આ યજમાન દેશ સાઉદી અરેબિયા હતો.

→ વર્ષ ૨૦૨૨માં યજમાન દેશ ઇન્ડોનેશિયા હતો.

→ વર્ષ ૨૦૧૯આ ભારતે યજમાની કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

નોંધ ભારત સરકાર દ્વારા 9 જાન્યુઆરીના રોજ "પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે.

→ ભારતમાં દર વર્ષે ૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.

Post a Comment

0 Comments