Sana Caves | સાણા ડુંગરની ગુફાઓ | સાણા ગુફાઓ


સાણા ડુંગરની ગુફાઓ | સાણા ગુફાઓ

→ સાણા ડુંગરની ગુફાઓ અથવા સાણા ગુફાઓ એ ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં બે વિભિન્ન ક્ષેત્રોમાં આવેલી ગુફાઓનો સમુહ છે.

→ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સાથે સરહદ ધરાવતા ક્ષેત્રમાં, સાણા ડુંગરમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે તેને સાણા ડુંગરની બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે.

→ આ ગુફાઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાણા વાંકીયામાં આવેલી છે. આ સ્થળ અમરેલી જિલ્લાનું સરહદી સ્થાન છે અહીં તેની સીમા ના રાજુલા તાલુકાને સ્પર્શે છે.

→ વેરાવળ - સોમનાથ ક્ષેત્રમાં સાણા બૌદ્ધ ગુફાઓનો બીજો સમૂહ પણ છે, તે પણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. આ ગુફાઓ પ્રભાસ પાટણની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખાય છે.

→ પ્રભાસ પાટણની ગુફાઓને વાંકિયા ખાતેની સાણા ડુંગરની બૌદ્ધ ગુફાઓ સાથે ગેરસમજ ન કરવી, તે ગુફાઓ એકબીજાથી આશરે ૧૦૫ કિ. મી. દૂર આવેલી છે.

Post a Comment

0 Comments