શરણાઈ
શરણાઈ
→ સૌથી લોકપ્રિય વાદ્યમાંનું એક શરણાઈ પહેલાના સમયથી જ ઉપયોગમાં લેવાય છે.
→ શરણાઈનો ઉપયોગ શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત એમ બંનેમાં થાય છે.
→ શરણાઈમાં એક પોલી નળીમાં છિદ્ર હોય છે. તેમાં એક છેડો પહોળો અને એક છેડો ખૂબ જ સાંકડો હોય છે.
→ શરણાઈ ગામડાઓમા લગ્ન-પ્રસંગે વગાડવામાં આવે છે.
→ ઉત્તરભારતમાં તેમજ મહારાષ્ટ્રમાં શરણાઈનો ઉપયોગ મહત્તમ જોવા મળે છે.
→ શરણાઈ વાદનમાં લોકપ્રિય એવા બિસ્મિલ્લાહ ખાંને ભારત સરકાર દ્વારા 'ભારતરત્ન' આપવામાં આવ્યો છે.
0 Comments