શંખ
શંખ
→ શંખનો ઉપયોગ પ્રાચીન સમયે યુદ્ધ દરમિયાન થતો હતો.
→ શંખનો ઉપયોગ મંદિરમાં આરતી સમયે પણ થાય છે.
→ ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ પાંચજન્ય છે.
→ ભીમના શંખનું નામ પૌંડ્ર હતું.
→ અર્જુનના શંખનું નામ દેવદત હતું.
→ યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય હતું .
→ કર્ણના શંખનું નામ હિરણ્યગર્ભ હતું.
0 Comments