ઝાલર
ઝાલર
→ દેવમંદિરમાં ઝાલર વગાડવામાં આવે છે.
→ પિત્તળ અને ટીનના મિશ્રણમાંથી ગોળાકાર ઝાલર બનાવવામાં આવે છે.
→ આરતી સમયે લાકડાના મોગરીથી નગારાના તાલ સાથે વગાડવામાં આવે છે.
→ મધ્યકાલીન યુગમાં વિજયઘોષ વખતે સવારીની આગળ આ વાદ્ય વગાડવામાં આવે છે.
→ મધ્ય યુગમાં ઝાલર જયઘંટાના નામે ઓળખાય છે.
→ ટેલિયા મહારાજ ગામડામાં ટહેલ નાખે ત્યારે પણ ઝાલર વગાડે છે.
0 Comments