કૃષિક્ષેત્રને લગતા મહત્વના દિવસો
2 ફેબ્રુઆરી | વર્લ્ડ વેટ લેન્ડ ડે (World Wet Land Day) |
10 ફેબ્રુઆરી | વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) |
→ 19 ફેબ્રુઆરી | સોઈલ હેલ્થ કાર્ડ દિવસ (Soil health day) |
→ 3 માર્ચ | વિશ્વ વન્યજીવન દિવસ(world wild life) |
→11 માર્ચ | જળ સંશોધન દિવસ (Water Resource Day) |
→ 21 માર્ચ | વિશ્વ જંગલ દિવસ (world foresty day) |
→ 22 માર્ચ | વિશ્વ જળ દિવસ (world water day) |
→ 23 માર્ચ | વિશ્વ હવામાન દિવસ (World Meteorological day) |
→ 22 એપ્રિલ | વિશ્વ પૃથ્વી દિવસ (world earth day) |
→ એપ્રિલ છેલ્લા સપ્તાહના શનિવાર | વિશ્વ પશુચિકિત્સા દિવસ(world veterinary day) |
→ 21 મે | વિશ્વ ચા દિવસ (world tea day) |
→ 31 મે | વિશ્વ તામાકુ નિષેધ દિવસ (world anti-tobacco day) |
→ 1 જુન | વિશ્વ દુધ દિવસ (world milk day) |
→ 5 જુન | વિશ્વ પર્યાવરણ દિવસ (world environment day) |
→ 7 જુન | વિશ્વ ખાદ્ય સલામતી દિવસ (world food safety day) |
→ 10 જુલાઈ | રાષ્ટ્રીય મત્સયપાલન દિવસ (National fish farmers day) |
→ 16 જુલાઈ | ICAR Day (Indian Council of Agricultural Research) |
→ 20 ઓગષ્ટ | રાષ્ટ્રીય મધમાખી દિવસ (National Honey Bee Day) |
→ 18 સપ્ટેમ્બર | વિશ્વ વાંસ દિવસ (world bamboo day) |
→ 1 ઓકટોમ્બર | વિશ્વ કોફી દિવસ (world coffee day) |
→ 4 ઓકટોમ્બર | વિશ્વ પ્રાણી દિવસ (world animal day) |
→ 8 ઓકટોમ્બર | વિશ્વ ઈંડા દિવસ (world egg day) |
→ 15 ઓકટોમ્બર | મહિલા કિસાન દિવસ (Women Farmer's Day) વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ (world rural women's day) |
→ 16 ઓકટોમ્બર | વિશ્વ ખાદ્ય દિવસ (world food day) |
→ 21 નવેમ્બર | વિશ્વ માછીમાર દિવસ (world fisheries day) |
→ 26 નવેમ્બર | રાષ્ટ્રીય દૂધ દિવસ (National Milk day) |
→ 3 ડિસેમ્બર | રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ દિવસ (બાબુ રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસની યાદ માં ઉજવાય છે.) |
→ 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ (world soil day) |
→ 23 ડિસેમ્બર | કિસાન દિવસ (પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસની યાદ માં ઉજવાય છે.) (National Farmers Day) |
→ 23-29 ડિસેમ્બર | કિસાન જાગૃતિ સપ્તાહ. |
0 Comments
Any suggestions, Please comment Below 👇