વિશ્વ અંગદાન દિવસ | World Organ Donation Day
વિશ્વ અંગદાન દિવસ
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 13 ઓગસ્ટના રોજ 'વિશ્વ અંગદાન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ અંગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
→ મનુષ્યો તેમના વિવિધ અંગો ITUTE જેમ કે કિડની, ફેફસાં, હૃદય, આંખો, યકૃત, સ્વાદુપિંડ, કોર્નિયા, નાના આંતરડા વગેરેનું દાન કરી શકાય છે.
→ આમાંથી કેટલાંક જીવંત વ્યક્તિ દ્વારા પણ દાન કરી શકાય છે, પરંતુ મોટાભાગના અંગો માત્ર મૃત વ્યક્તિ દ્વારા જ દાન કરી શકાય છે.
→ આ અવયવોની મદદથી જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
→ વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટના રોજ ઉજવાય છે. જ્યારે ભારતમાં 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' 27 નવેમ્બરના રોજ ઉજવાય છે.
0 Comments