Ad Code

નિદર્શન, તાલીમ અને કોશલ્ય વિકાસ


નિદર્શન, તાલીમ અને કોશલ્ય વિકાસ

Topics
  1. મહિલાઓ માટે તાલીમનો ખાસ કાર્યક્રમ
  2. ખેડૂતોની તાલીમ માટે
  3. ખેડૂત પ્રવાસ માટે
  4. એચ. આર. ડી.
  5. તાંત્રિક/ક્ષેત્રીય સ્ટાફના તાલીમ/સ્ટડી ટુર

મહિલાઓ માટે તાલીમનો ખાસ કાર્યક્રમ
→ મૂખ્ય ઘટકનું નામ : મહિલા તાલીમ

→ યોજનાનું નામ : એચ.આર.ટી –૫


સહાયનુ ધોરણ રિમાર્કસ

→ ગ્રામ્ય મહિલા માટે ૭ દિવસના તાલીમ વર્ગો, જ્યારે શહેરી બહેનો માટે ૧૫ દિવસના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

→ તાલીમ માટે ઓછામાં ઓછી ૩૦-૩૫ બહેનો હોવી જોઇએ
→ ગ્રામ્ય બહેનોને તાલીમ માટે કોઇ તાલીમ ફી લેવામાં આવતી નથી, જ્યારે શહેરી બહેનોને માત્ર રૂ. ૫/- પ્રતિ તાલીમ ફી ભરવાની રહેશે.
→ તાલીમ બાદ બહેનોને તાલીમ પ્રમાણપત્ર આપવામાં આવે છે.


ખેડૂતોની તાલીમ માટે
→ રિમાર્કસ : MIDH ગાઇડલાઇન મુજબ
→ યોજનાનું નામ : એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

મૂખ્ય ઘટકનું નામ સહાયનુ ધોરણ
રાજયમાં રૂ.૧૦૦૦ / દિવસ / ખેડૂત, પરિવહન ખર્ચ સાથે
રાજ્યની બહાર પ્રોજેક્ટ બેઝડ ખર્ચના ૧૦૦%


ખેડૂત પ્રવાસ માટે
→ રિમાર્કસ : MIDH ગાઇડલાઇન મુજબ
→ યોજનાનું નામ : એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

મૂખ્ય ઘટકનું નામ સહાયનુ ધોરણ
રાજ્યની બહાર પ્રોજેક્ટ બેઝડ ખર્ચના ૧૦૦%
દેશની બહાર પ્રોજેક્ટ બેઝ, હવાઇ માર્ગે/ટ્રેન ખર્ચના ૧૦૦%, અભ્‍યાસ ક્રમના ખર્ચની ફી મીશન મેનેજમેન્‍ટના ફંડ માંથી આપવામાં આવશે


એચ. આર. ડી.
→ યોજનાનું નામ : એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

મૂખ્ય ઘટકનું નામ સહાયનુ ધોરણ
સુ૫રવાઇઝર અને ઉધોગ સાહસીકના એચ.આર.ડી. માટે
→ પ્રથમ વર્ષે ખર્ચના ૧૦૦%, મહત્તમ રૂ.૨૦.૦૦ લાખ/એકમ પછીના વર્ષે માળખાકીય સવલતનો ખર્ચ મળવાપાત્ર નથી.
→ MIDH ગાઇડલાઇન મુજબ
માળીકામ કરનારના એચ. આર. ડી. માટે ખર્ચના ૧૦૦% કે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખ/ એકમ


તાંત્રિક/ક્ષેત્રીય સ્ટાફના તાલીમ/સ્ટડી ટુર
→ યોજનાનું નામ : એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
રિમાર્કસ :
→ MIDH ગાઈડલાઈન મુજબ
→ જરૂરીયાત આધારિત

મૂખ્ય ઘટકનું નામ સહાયનુ ધોરણ
રાજયમાં રૂ.300/દિવસ /વ્યક્તિ અને લાગુ પડતું TA અને DA
રાજયની બહાર સ્ટડી ટુર (ઓછામાં ઓછા ૫ વ્યકિતનું ગ્રુપ) રૂ.૮૦૦/દિવસ/વ્યકિત અને લાગુ પડતું TA અને DA
દેશની બહાર ખર્ચના ૧૦૦% અભ્યાસક્રમના ખર્ચની ફી મિશન મેનેજમેન્ટના ફંડ માંથી આપવામાં આવશે.





Post a Comment

0 Comments