AI Krish & AI Bhoomi


AI Krish & AI Bhoomi

→ AI Krish : આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ક્રિશ

→ AI Bhoomi: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ભૂમિ

→ AI Krish & AI Bhoomi નામના બે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ એન્કર લોન્ચ કરનારી દેશની પ્રથમ સરકારી ટીવી ચેનલ દૂરદર્શન કિસાન બની છે.

→ વિવિધ કૃષિ સંબંધિત વિષયો પર માહિતી પ્રદાન કરશે.

→ તેઓ ૫૦ ભાષાઓમાં બોલી શકે છે અને દિવસમાં ૨૪ કલાક, વર્ષમાં ૩૬૫ દિવસ સમાચાર વાંચી શકે છે.

→ ઉદ્દેશ્ય : શિક્ષણ એન સર્વગ્રાહી પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ અને ગ્રામીણ સમુદાયની સેવા કરવાનો છે.

→ DD Kishan સ્થાપના : માહિતિ અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. (૨૬ મે, ૨૦૧૫)

→ DD Kishan એ ભારતીય સરકારી માલિકીની કૃષિ ટેલિવિઝન ચેનલ છે.





Post a Comment

0 Comments