→ દર વર્ષે ઓગષ્ટ માહિનામાં યુવનાઓના માનસિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે.
→
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવ છે.
→
સૌપ્રથમ વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 17 ડિસેમ્બર 1999ની રોજ આ દિવસ ઉજવણી કરવાનો પ્રસત્વ પારિત કર્યો હતો.
→
આંતરરાષ્ટ્રીય યુવા દિવસનો આ ખ્યાલ 1991માં ઓસ્ટ્રિયાના વિયેનામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીના વિશ્વ યુવા મંચમાંથી બહાર આવ્યો છે.
→
2024 વર્ષની થીમ : “ક્લિક્સથી પ્રગતિ સુધીઃ સતત વિકાસ માટે યુવા ડિજિટલના રસ્તે.” (From Clicks to Progress: Youth Digital Pathways for Sustainable Development)
0 Comments