→ વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે 30 જુલાઇના રોજ ઉજવાય છે.
→ માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રક્ષણ આપવા હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોધીી દિવસ ઉજવાય છે.
→ માનવ તસ્કરી એક ગંભીર સમસ્યા છે.
→ દુનિયાભરમાં ખાસ કરીને મહિલાઓ – નાના બાળકોની તસ્કરી થાય છે અને તેમનું શોષણ કરાય છે.
→ આ દિવસની ઉજવણી માટે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વર્ષ ૨૦૧૩માં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
→ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેના ઠરાવ A/RES/68/192 માં વ્યક્તિઓની હેરફેર સામેના વિશ્વ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.
→ THEME 2024 : "Leave No Child Behind in the Fight Against Human Trafficking"
0 Comments
Any suggestions, Please comment Below 👇