Ad Code

રોગ - જીવાત નિંયત્રણ અને ખાતર- પિયત વ્યવસ્થા


રોગ - જીવાત નિંયત્રણ અને ખાતર- પિયત વ્યવસ્થા

→ ખેડૂતો બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ દવાઓનો સમયસર અને સપ્રમાણ ઉપયોગ કરી બાગાયતી પાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી પોતાની આવક વધારી સક્ષમ થાય તે મુખ્ય આશય છે.


યોજનાનું નામ : એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪


રિમાર્કસ : કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.


મૂખ્ય ઘટકનું નામ :મેન્યુઅલ સ્પ્રેયર - નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૧૨૦૦/ એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૫૦૦/એકમ સહાય
→ નાનાં/સીમાંત/મહિલા/અનુ. જાતિ /અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ.૬૦૦/એકમ
→ સાત વર્ષે


મૂખ્ય ઘટકનું નામ :પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮ - ૧૨ લી. ક્ષમતા)
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૬૨૦૦/એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૨૫૦૦/એકમ સહાય
→ નાનાં સીમાંત/મહિલા /અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૩૧૦૦/એકમ
→ સાત વર્ષે


મૂખ્ય ઘટકનું નામ : પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૭૬૦૦/એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૩૦૦૦/એકમ સહાય
→ નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૩૮૦૦/એકમ
→ સાત વર્ષે


મૂખ્ય ઘટકનું નામ : ટ્રેકટર માઉન્‍ટેડ / ઓપરેટેડ સ્‍પ્રેયર (૨૦ BHP થી ઓછા)
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૨૦૦૦૦/એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂ. ૮૦૦૦/એકમ સહાય
→ નાનાં/ સીમાંત/મહિલા / અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૧૦૦૦૦/એકમ
→ સાત વર્ષે


મૂખ્ય ઘટકનું નામ : ટ્રેકટર માઉન્‍ટેડ/ ઓપરેટેડ સ્‍પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્‍પ્રેયર
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૧,૨૬,૦૦૦ / એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય
→ નાનાં/ સીમાંત/ મહિલા / અનુ.જાતિ / અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
→ સાત વર્ષે


મૂખ્ય ઘટકનું નામ : ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ-રૂ.૮૬૦૦/એકમ
→ સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૧૨૦૦/એકમ સહાય
→ નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૧૪૦૦/એકમ
→ સાત વર્ષે





રિમાર્કસ : MIDH Sub Scheme NHM ગાઈડલાઈન મુજબ પ્રોજેક્ટ બેઝ

મૂખ્ય ઘટકનું નામ : પ્રદર્શન ના હેતુસર નવા મશીન/સાધનો ના આયાત માટે (જાહેર ક્ષેત્ર)
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૫૦.૦૦ લાખ/એકમ
→ ખર્ચના ૧૦૦% (જાહેર ક્ષેત્ર)
→ એક જ વાર


મૂખ્ય ઘટકનું નામ : નિદર્શન/ અગ્ર હરોળના નિદર્શનો
સહાયનુ ધોરણ
→ યુનિટ કોસ્ટ - રૂ.૨૫.૦૦ લાખ/એકમ
→ ખેડુતના ખેતરમાં ખર્ચના ૭૫% અને જાહેર ક્ષેત્ર SAUs મા ફાર્મમાં ખર્ચના ૧૦૦%
→ એક જ વાર


સંકલીત પોષણ વ્યવસ્થાપન (INM) અને બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના


મૂખ્ય ઘટકનું નામ : સંકલિત પોષણ/ જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન

સહાયનુ ધોરણ રિમાર્કસ
→ યુનિટ કોસ્ટ- રૂ.૪૦૦૦/ હે
→ ખર્ચના ૩૦% કે મહત્તમ રૂ.૧૨૦૦/ હે.
→ લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં
→ ગુજરાત એગ્રો એ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નક્કી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફતે લાભાર્થી ખેડુતને વિતરણ કરવાનું રહેશે.
→ રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય
→ લાભાર્થીદીઠ ૪ હેકટરની મર્યાદામાં


મૂખ્ય ઘટકનું નામ : ડીઝીસ ફોરકાસ્ટીંગ યુનીટ (જાહેર ક્ષેત્ર માટે)

સહાયનુ ધોરણ રિમાર્કસ
→ યુનિટ કોસ્ટ- રૂ.૬.૦૦ લાખ/ યુનિટ
→ પ્રોજેક્ટ બેઈઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારીત
→ ફકત એકજ વાર


મૂખ્ય ઘટકનું નામ : બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના

સહાયનુ ધોરણ રિમાર્કસ
→યુનિટ કોસ્ટ- રૂ.૯૦.૦૦ લાખ/યુનિટ
→ જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
→ ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
→ પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
→ રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.


મૂખ્ય ઘટકનું નામ : પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫ના

સહાયનુ ધોરણ રિમાર્કસ
→ યુનિટ કોસ્ટ- રૂ.૨૫.૦૦ લાખ/યુનિટ
→ જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
→ ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
→ પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
→ રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.


મૂખ્ય ઘટકનું નામ : લીફ ટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના

સહાયનુ ધોરણ રિમાર્કસ
→ યુનિટકોસ્ટ-રૂ.૨૫.૦૦ લાખ/ યુનિટ
→ જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
→ ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
→ પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
→ રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.





Post a Comment

0 Comments