જ્ઞાન સહાયક યાોજના (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) કરાર આધારિત ભરતી
→ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૭ /૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ બપાોરના ૨.૦૦ કલાક થી ૦૫/૦૮/૨૦૨૪ નો સોમવારના ૨૩:૫૯ કલાક સુધી માધ્યમિક માટે https://bit.ly/SEC_GYANSAHAYAK અને ઉચ્ચતર માધ્યમિક માટે https://bit.ly/HS_GYANSAHAYAK ની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
→ વર્ષ -૨૦૨૩ માં વિવિધ વિષયો /માધ્યમની દ્વિસ્તરીય TAT (માધ્યમિક) અને TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તેજ વિષય અને માધ્યમ માટે ઉમેદાવારી નોધાવી શકશે.
→ ઉમેદવારોને Merit cum Preference ના ધાોરણે શાળા ફાળવણી અંગેની જાણ SMS થી કરવામાં આવશે.
→ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગેની સુચના વેબસાઈટ પર મુકવામાં આવશે.
→ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે.
0 Comments