મૂખ્ય ઘટકનું નામ :ટર્મીનલ માર્કેટ
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટકોસ્ટ-રૂ.૧૫૦.૦૦ કરોડ/પ્રોજેક્ટ → કોમ્પીટીટીવ બીડીંગ વડે ૨૫ થી ૪૦ ટકા (રૂ.૫૦ કરોડની મર્યાદામાં) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → પીપીપી મોડ હેઠળ અલગથી નકકી કરેલ ઓપરેશન ગાઇડલાઇન્સ મુજબ. |
મૂખ્ય ઘટકનું નામ : હોલસેલ માર્કેટ
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટકોસ્ટ- રૂ.૧૦૦.૦૦ કરોડ/પ્રોજેક્ટ → સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૨૫ ટકા, (મહત્તમ રૂ. ૨૫.૦૦ કરોડ /પ્રોજેક્ટ) → શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૩૩.૩૩% (મહત્તમ રૂ. ૩૩.૩૩ કરોડ/ પ્રોજેક્ટ) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી |
મૂખ્ય ઘટકનું નામ : ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજાર
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટ કોસ્ટ- રૂ.૨૫.૦૦ લાખ → સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા, (મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખ/એકમ) → શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૧૩.૭૫ લાખ/એકમ) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી |
મૂખ્ય ઘટકનું નામ : રીટેલ માર્કેટ / આઉટલેટ (વાતાવરણ નિયંત્રીત)
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ/એકમ → સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, (મહત્તમ રૂ. ૫.૨૫ લાખ/ એકમ) → શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૭.૫૦ લાખ / એકમ) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી |
મૂખ્ય ઘટકનું નામ : સ્ટેટિક/મોબાઇલ વેન્ડીંગ કાર્ટ/ પ્લેટફોર્મ શીતક ચેમ્બર સાથે
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટ કોસ્ટ - રૂ.૩૦૦૦૦/ એકમ → કુલ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂ.૧૫,૦૦૦/એકમ → એક જ વાર |
→ ઉચ્ચ ગુણવત્તાવાળા મટેરીયલ નો ઉપયોગ |
મૂખ્ય ઘટકનું નામ :કલેકશન, શોર્ટીંગ / ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટકોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ/ એકમ → સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા, (મહત્તમ રૂ. ૬.૦૦ લાખ/ એકમ) → શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૮.૨૫ લાખ/ એકમ) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી |
મૂખ્ય ઘટકનું નામ : ગુણવતા નિયંત્રણ / પૃથ્થકરણ પ્રયોગશાળા
સહાયનુ ધોરણ | રિમાર્કસ |
---|---|
→ યુનિટકોસ્ટ-રૂ.૨૦૦.૦૦ લાખ / એકમ → જાહેરક્ષેત્રે કુલ ખર્ચના ૧૦૦% (મહત્તમ રૂ. ૨૦૦.૦૦ લાખ/એકમ) → ખાનગીક્ષેત્રે કુલ ખર્ચના ૫૦% (મહત્તમ રૂ. ૧૦૦.૦૦ લાખ/એકમ) → એક જ વાર |
→ પ્રોજેક્ટ બેઇઝ → ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી |
0 Comments