ડભોઈનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
→ ડભોઈનો કિલ્લો વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલો છે.
→ ગુજરાતના મહાન સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લાનો વિકાસ કર્યો હતો.
→ ડભોઈના કિલ્લામાં 4 પ્રવેશદ્વાર છે. તેમજ ડભોઈના કિલ્લાની કોતરણી બેનમૂન છે.
→ ડભોઈનો કિલ્લો હીરાધર નામના શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
→ ડભોઈના કિલ્લામાં ચાર દરવાજાઓ આવેલ છે. જે નીચે મુજબ છેઃ
→
- ઉત્તરદિશા ચાંપાનેર ગેટ (મહુડી ભાગોળ)
- દક્ષિણ દિશા નાંદોદ ગેટ (નાંદોરી ભાગોળ)
- પૂર્વ દિશા હીરાદ્વાર (હીરા ભાગોળ)
- પશ્ચિમ દિશા વડોદરા ગેટ (વડોદરી ભાગોળ)
→ ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે.
0 Comments