Ad Code

Responsive Advertisement

શબ્દસમૂહ માટે એક શબ્દ | Gujarati Shabdasamuh mate shabda

શબ્દસમૂહ માટે એક શબ્દ
  • એકબીજાનો આધાર - પરસ્પરાશ્રય
  • પોતાનો જ મત સાચો છે તેવી હઠ - હઠાગ્રહ
  • ધર્મને આધાર બનાવ્યા વિનાનું રાજ્ય -ધર્મનિરપેક્ષ
  • નિયમનમાં રાખનાર કે વ્યવસ્થા કરનાર બળ -નિયામક બળ
  • જુદા જુદા અભિપ્રાય પ્રત્યેની ઉદારતા -મતસહિષ્ણુતા
  • જુદા જુદા મતને ઉદારતાથી જોવો તે -મતાંતરક્ષમા
  • તર્ક સામેનો તર્ક -ઊહાપોહ
  • પોતાના હિત માટે મથનાર -સ્થાપિતહિત
  • Post a Comment

    0 Comments