Ad Code

History : Question & ANswer : 2

History : Question & ANswer
History : Question & ANswer

  1. ઈતિહાસકારો દ્વારા પ્રાગ ઐતિહાસિક (પાષાણ)કાળને કેટલાં ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે?
    → ત્રણ
    1. પુરાતન પાષાણ યુગ
    2. મધ્ય પાષાણ યુગ
    3. અને નુતન પાષાણ યુગ

  2. માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ ક્યા કાળ દરમિયાન થયો?
    → નુતન પાષાણ કાળ

  3. મધ્ય પાષાણકાળના ઓજારોમાં મુખ્યત્વે પથ્થરના નાના ઓજાર મળી આવ્યા તેને શું કહે છે?
    → માઈક્રોલીથ

  4. નુતન પાષાણકાળનું પ્રાચીન સ્થળ ચોપાની માંડો ભારતમાં કયા રાજયમાં આવેલું છે?
    → ઉત્તરપ્રદેશ

  5. કયા કાળમાં લિપિનું પ્રચલન શરૂ થયું હતું?
    → આદ્ય ઐતિહાસિક કાળ

  6. ઈતિહસકારોએ જીવમય યુગને કેટલાં અને કયા ભાગમાં વહેચ્યો છે?
    → ચાર
    1. પ્રાચીન જીવમય યુગ
    2. મધ્ય જીવમયયુગ
    3. નુતન જીવમય યુગ
    4. માનવ જીવમય યુગ

  7. ક્યા યુગમાં દક્ષિણ ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા સાથે જોડાયેલા હતા?
    → મધ્ય જીવમયયુગ

  8. ક્યા યુગમાં લાંબૂ, મોટું માથું, ઊપસેલા ભવાં અને મોટો નીચલો હોઠ તથા ચીબું નાક વગેરે લક્ષણો ધરાવતા માનવી જોવા મળતા હતા?
    → અત્યંત પ્રાચીન પાષાણ યુગ

  9. ક્યાં કાળમાં લિપિનું પ્રચલન શરૂ થયું હતું?
    → આદ્ય ઐતિહાસિક કાળ

  10. પુરાતન પાષાણકાળનું પ્રાચીન સ્થળ આદમગઢ ક્યાં આવેલું છે?
    → મધ્યપ્રદેશ



Post a Comment

0 Comments