Ad Code

Responsive Advertisement

Gujarati Question & Answer One Liner : 66

Question & ANswer
Question & ANswer

  1. સાંચી (મધ્યપ્રદેશ) શાને માટે જાણીતું છે ?
    → બૌદ્ધ સ્તૂપ

  2. કયું શહેર બોલીવુડની નગરી તરીકે ઓળખાય છે ?
    → મુંબઈ

  3. કયું સ્થળ પારસીઓનું કાશી કહેવાય છે ?
    → ઉદવાડા (વલસાડ)

  4. કયું સ્થળ દક્ષિણની દ્વારકા તરીકે ઓળખાય છે?
    → ગુરુવાયર (કેરલ)

  5. 'ઈશ્વરનું પ્રવેશદ્વાર' તરીકે કયું સ્થાન ઓળખાય છે?
    → હરિદ્વાર (ઉત્તરાખંડ)

  6. ભારતનો ઊંચામાં ઊંચો દરવાજો કયો છે ?
    → બુલંદ શહેર (UP)

  7. યોગી અરવિંદના આશ્રમો 'ઓરો વિલેગ્રામ' અને 'ધ ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યુટ' ક્યાં આવેલા છે?
    → પુડુચેરી

  8. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક કયાં આવેલ છે ?
    → અંદમાન અને નિકોબાર

  9. વિઠોબા મંદિર કયાં આવેલું છે?
    → પંઢરપુર(મહારાષ્ટ્ર)

  10. જલિયાવાલા બાગ કયા રાજ્યમાં આવેલ છે?
    → અમૃતસર, પંજાબ



Post a Comment

0 Comments