Gujarati Question & Answer One Liner : 67

Question & ANswer
Question & ANswer

  1. ગુલમર્ગ ગિરિમથક કયાં આવેલું છે?
    → જમ્મુ કાશ્મીર

  2. પંચગીની ગિરિમથક કયા રાજયમાં આવેલું છે?
    → મહારાષ્ટ્ર

  3. વિજયસ્તંભ કયાં આવેલ છે?
    → ચિત્તોડ (રાજસ્થાન)

  4. રાજસ્થાનનું કયું શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ?
    → કોટા

  5. જંતરમંતર શું છે?
    → જયપુર અને દિલ્હીમાં આવેલી વેધશાળાઓ

  6. શિવાકાશી શાના માટે જાણીતું છે?
    → દારૂખાના (ફટાકડા)

  7. સેવાગ્રામ આશ્રમ શાના માટે જાણીતું છે?
    → વર્ધા નજીક આવેલ ગાંધીજીનું કર્મભૂમિ તરીકે

  8. શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શાના માટે જાણીતું છે?
    → અવકાશયાન છોડવાના મથક માટે (સતીષ ધવન સ્પેસ સેન્ટર)

  9. પિછોલા લેક કયાં આવેલો છે?
    → ઉદયપુર (રાજસ્થાન)

  10. કોડાઈકેનાલ ગિરિમથક કયા રાજયમાં આવેલું છે?
    → તમિલનાડુ



Post a Comment

0 Comments