- કયા શહેરને સુવર્ણ શહેર તરીકે ઓળખવામાં આવે છે?
- → અમૃતસર (પંજાબ)
- 'મલયનો દેશ' તરીકે કયુ રાજ્ય ઓળખાય છે ?
- → કર્ણાટક
- ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે ?
- → બેંગ્લોર
- 'થુમ્બા' ' કયા રાજયમાં આવેલું છે?
- → કેરલ
- ભારતમાં સૌથી વધુ મંદિરોવાળું સ્થળ કયું છે?
- → પાલીતાણા (ગુજરાત) – 863
- કયું સ્થળ ભારતનું પીટ્સબર્ગ તરીકે ઓળખાય છે ?
- → જમશેદપુર (ઝારખંડ)
- કયું સ્થળ મરૂભૂમિનગર તરીકે ઓળખાય છે ?
- → જેસલમેર (રાજસ્થાન)
- એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે?
- → લાંબા, જિ.દેવભૂમિ દ્વારકા (ગુજરાત)
- ભારતની સૌથી લાંબી ભૂમિગત ગેસ પાઈપલાઈન કઈ છે?
- → હજીરાથી જગદીશપુર
- કયું સ્થળ અરબ સાગરનું મોતી તરીકે ઓળખાય છે?
- → કોચીન (કેરલ)
- પશ્ચિમનું કાશી તરીકે કયુ યાત્રાધામ ઓળખાય છે ?
- → નાસિક
0 Comments