વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ (World Civil Defence Day)


વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ(World Civil Defence Day)


→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 માર્ચના રોજ 'વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ વર્ષ 1990માં આંતરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંગઠન (International Civil Defence Organization) મહાસભા દ્વારા 'વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં હતી.

→ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સુરક્ષાના મહત્વ તરફ ધ્યાન દોરવા અને અકસ્માતો અથવા હોનારતોની સ્થિતિમાં નિવારણ અને આત્મસંરક્ષણના પગલા અને જાગરૂકતા વધારવાનો છે.

→ નોંધનીય છે કે વર્ષ 1971માં આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંગઠનની સ્થાપના ફ્રેન્ચ જનરલ સર્જન જ્યોર્જ સેન્ટ પોલ દ્વારા કરવામાં આવી હતી.

→ ત્યારબાદ જૂન 1935માં આ સંસ્થાને ફ્રેન્ચ સંસદ દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને વર્ષ 1972માં આંતર-સરકારી સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી હતી.

→ ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન (ICDO)નું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતે આવેલું છે.

→ Theme 2024 : “Honor Heroes and Promote Safety Skills."

Post a Comment

0 Comments