Gujarati Current Affairs March: Part : 3
- હાલમાં હરિયાણા રાજ્ય સરકારે મહિલાઓમાં થતાં સ્તન કેંસરની જાણકારી માટે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો?
- → સવેરા
- હાલમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
- → ઉજ્જૈન
- હાલમાં PM નરેંદ્ર મોદી દ્વારા દેશની પ્રથમ હાઈડ્રોજન ઈંધણ ફેરી ક્યાં લોન્ચ કરવામાં આવી?
- → તામિલનાડું
- તાજેતરમાં ક્યાં દેશમાં વિશ્વની પ્રથમ 3D પ્રિંટેડ મસ્જિદ બનાવવામાં આવી?
- → સાઉદી અરેબિયા
- ઉત્તર ભારતની પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજ ક્યાં સ્થાપવામાં આવી?
- → જમ્મુ - કશ્મીર
- તાજેતરમાં ક્યાં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસે ગાયોની તરસ્કરી રોકવા માટે "ઓપરેશન કામધેનુ" શરૂ કર્યું?
- → જમ્મુ અને કાશ્મીર
- તાજેતરમાં ભારત સરકારે કઈ તારીખથી સિટીઝનશિપ એમેન્ડમેંટ એક્ટ લાગુ કર્યો?
- → 11 માર્ચ
- તાજેતરમાં ક્યાં રાજ્યે અહોમ જનરલ લચીત બોરફુકાનની બ્રોન્ઝ મૂર્તિનું અનાવરણ કરાયું?
- → આસામ
- સેલા ટનલ પ્રોજેકટ ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે?
- → અરુણાચલ પ્રદેશ
- તાજેતરમાં ચર્ચામાં રહેલ મહતારી વંદના યોજના ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે?
- → છત્તીસગઢ
0 Comments