Ad Code

મદુરતકમ તળાવ (કાચાપુરમ)


મદુરતકમ તળાવ (કાચાપુરમ)


→ મદુરંતકમ તળાવ માનવસર્જિત અને તમિલનાડુનું બીજું સૌથી મોટું તળાવ છે.

→ એવું માનવામાં આવે છે કે તે ચોલ રાજા ઉથમા ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેને મદુરંથાકર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં યેરી કથા રામર મંદિર પણ આવેલું છે.

→ આ તળાવ પ્રખ્યાત વેદાંથંગલ પક્ષી અભયારણ્યની ખૂબ જ નજીક આવેલું હોવાથી, તે વિવિધ પ્રજાતિના પક્ષીઓનું ઘર છે.

→ તે મદુરંતકમ તળાવ તેની આસપાસના લગભગ 1000 જેટલા ગામડાઓને સિંચાઈ પૂરી પાડે છે.

Post a Comment

0 Comments