તાજેતરમાં ક્યા દેશની નૌસેનાએ ઓમાનની ખાડી પાસે સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો?
→ ચીન. ઈરાન, રશિયા
________________ નવી દિલ્હીમાં ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (IARI)માં નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી.(નમો ડ્રોન દીદી યોજના સશક્ત નારી-વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવી છે.)
→ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
ભારતના પ્રથમ FutureLABS સેન્ટરનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?
→ તિરુવનંતપુરમ
તાજેતરમાં સંશોધકોએ ક્યા દેશમાં 8 આંખો અને 8 પગવાળા વીંછીની નવી પ્રજાતિની શોધ કરી ?
→ થાઈલેન્ડ
તાજેતરમાં જારી CEEW રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યો વૉટર મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે?
→ હરિયાણા, કર્ણાટક, પંજાબ
તાતા પાવર સોલાર સિસ્ટમ્સ લિ.એ ક્યા રાજ્યમાં ભારતનો સૌથી મોટો સોલાર એન્ડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ પ્રોજેકટ પૂર્ણ કર્યો?
0 Comments