Current Affairs March : 1
- ક્યા એરપોર્ટે એશિયા પેસિફિકમાં સતત છઠ્ઠીવાર શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જાળવી રાખ્યો છે ?
- → ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
- સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? → એ.એસ.રાજીવ
- IDEX અંતર્ગત કઈ કંપનીએ રૂ.200 કરોડ ઉપરનો સૌથી મોટો એન્ટિ-ડ્રોન ટેક ઓર્ડર મેળવ્યો? → Big Bang Boom Solutions
- તાજેતરમાં ક્યા રાજ્યમાં 50 MW સોલાર પ્રોજેકટનું ઉદ્ઘાટન કરાયું? → આસામ
- તાજેતરમાં કયા સ્થળે ભારતનું સૌથી ઝડપી સ્વદેશી IP/MPLS રાઉટર લૉન્ચ કરાયું? → બેંગલુરુ
- તાજેતરમાં ક્યા ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન 2024 પ્રિત્ઝકર પ્રાઈઝ રિકેન યામામોટોને એનાયત કરાયું? → આર્કિટેક્ચર
- હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? → નાયબસિંહ સૈની
- નેશનલ કમિશન ફોર સિડ્યુલ્ડ કાસ્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ ? → કિશોર મકવાણા
- તાજેતરમાં ખેલો ઈન્ડિયા રાઈઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન (KIRTI) કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યા કરાયું? → ચંડીગઢ
- તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઈલ સિસ્ટમ સાથે સંબંધિત છે ? → અગ્નિ - 5
0 Comments