દીવાસળી ઉદ્યોગ
દીવાસળી ઉદ્યોગ
→ વર્ષ 1894-95માં ભારતમાં દીવાસળીના ઉત્પાદનની પહેલ કરવાનો શ્રેય 'બિલાસપુરની અમૃત મેચ ફેક્ટરી' અને અમદાવાદની ‘ગુજરાત મેચ ફેક્ટરી'ના ફાળે જાય છે.
→ ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાંસદા ખાતે દીવાસળી ઉદ્યોગ માટેનાં કેન્દ્રો આવેલા છે.
→ શીમળાના વૃક્ષના લાકડામાંથી દીવાસળીની સળી બનાવવામાં આવે છે.
→ દીવાસળી બનાવવા માટે લાકડું, પોટેશિયમ ક્લોરેટ અને ફોસ્ફરસનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.
→ ગુજરાતમાં દીવાસળી બનાવવા માટેના કારખાના ચોરવાડ અને રાજપીપળામાં આવેલા છે.
0 Comments