Ad Code

Responsive Advertisement

ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર (ΝΑΙ)


ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર (ΝΑΙ)

→ આ પ્રારંભિક બ્રિટિશ સંસ્થાઓમાંની એક છે, જેની સ્થાપના ભારતીય રાજ્યના વહીવટી રેકોર્ડ જાળવી રાખવા માટે કરવામાં આવી હતી.

→ તેની સ્થાપના પ્રો. જી.ડબલ્યુ. ફોરેસ્ટ 11 માર્ચ, 1891નાં રોજ કોલકત્તામાં કરી, જેને ઈમ્પિરિયલ રેકોર્ડ્સ ડિપાર્ટમેન્ટ (RD) નામ આપવામાં આવ્યું હતું.

→ આ સંસ્થાના 4 ક્ષેત્રિય કાર્યાલય છે : ભોપાલ, જયપુર, ભુવનેશ્વર અને પુડુચેરી

→ લાઈબ્રેરી માટે જાહેર દસ્તાવેજો અને ખાનગી કાગળો/ સંગ્રહોનાં સંપાદનનો સમાવેશ કરવા માટે આર્કાઈવ્સની જવાબદારીઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

→ આ સંસ્થા અભિલેખોના અભ્યાસ માટે શિક્ષણ આપે છે તેમજ 1 વર્ષના ડિપ્લોમાં કોર્સનું પણ સંચાલન કરે છે.



Post a Comment

0 Comments