Ad Code

ત્રાંસા


ત્રાંસા

→ ત્રાંસાને નગારાનો એક પ્રકાર માનવામાં આવે છે.

→ તાંબા પર ચામડું મઢીને ત્રાંસા બનાવવામાં આવે છે.

→ ત્રાંસા નગારા કરતા છીછરા હોય છે તેથી તીવ્ર રણકાર ઉત્પન્ન થાય છે.



Post a Comment

0 Comments