નવલરામ પંડયા | Navalram Pandya


નવલરામ પંડયા

→ જન્મ : 3 માર્ચ 1836

→ જન્મસ્થળ : સુરત

→ અવસાન : 7 ઑગસ્ટ 1888, રાજકોટ

→ પિતા : માણેકચંદ પંડયા

→ માતા : નંદકોર

→ 'ભોળા ભટ્ટ' પાત્રના સર્જનકર્તા





કૃતિઓ

→ 'કાવ્યતરંગ' અને 'મેઘદૂત'નું ગુજરાતી અનુવાદ

→ ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતની મુસાફરી’ જેવી રચનાઓમાં નવલરામની કવિત્વશક્તિનાં દર્શન થાય છે.

→ કવિ જીવન (ચરિત્ર)


નાટકો

→ ભટ્ટનું ભોપાળું (હાસ્યનાટક)(1867) {ફ્રેંચ નાટ્યકાર મૉલિયેરના ફેંચ પરથી અંગ્રેજીમાં ઊતરેલા ‘મૉક ડૉક્ટર’નો અનુવાદ છે}

→ વીરમતી (ઐતિહાસિક નાટક)(1869)




કાવ્યસંગ્રહો

→ ‘બાળલગ્નબત્રીસી’ (1876)

→ ‘બાળગરબાવળી’ (1877)


→ ગોવર્ધનરામ ત્રિપાઠી તેમનાં વિવેચનોને 'આનંદની ઉજાણી' દર્શાવે છે.



Post a Comment

0 Comments